Article A And An : આર્ટિકલ એ તથા એન :
સૌ પ્રથમ નિયમ એ છે કે આર્ટીકલ A અને AN ફક્ત એકવચન ના નામોની આગળ જ લાગે છે .
ગણી શકાય તેવા સંખ્યાવાચક નામોની આગળ આર્ટિકલ a અથવા an લગાડવામાં આવે છે. જેને ગણી ના શકાય એવા એટલે કે ભાવવાચક , દ્રવ્ય્વાચક નામોની સાથે આર્ટીકલ A / AN ના લાગે .
જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય એટલે કે અ, આ, ઇ, ઇ, ...સિવાયના અક્ષરો ક, ખ, ગ પૈકી થી થતો હોય તેવા એકવચનના નામોની આગળ આર્ટિકલ A લાગે છે.
જેના ઉચ્ચાર ( Spelling નહીં ) ની શરૂઆત ...
અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ જેવા સ્વર થી થતી હોય અને એકવચનમાં તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેવા જાતિવાચક નામ આગળ An આર્ટિકલ લગાડવામાં આવે છે.
આર્ટીકલ A અને AN નો ઉપયોગ "એક" ના અર્થ માં પણ થાય છે . જેમકે
I have a car.
It takes an hour to complete a cycle.
નિયમ :
Article A : આર્ટિકલ A : જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય એટલે કે અ, આ, ઇ, ઇ, ...સિવાયના અક્ષરો ક, ખ, ગ પૈકી થી થતો હોય તેવા એકવચનના નામોની આગળ આર્ટિકલ A લાગે છે.
નિયમ :
Article An : આર્ટિકલ An :
જેના ઉચ્ચાર ( Spelling નહીં ) ની શરૂઆત ...
અ આ ઇ ઈ ઉ ત્ર્ય એ ઐ ઓ ઔ જેવા સ્વર થી થતી હોય અને એકવચનમાં તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેવા જાતિવાચક નામ આગળ An આર્ટિકલ લગાડવામાં આવે છે.
A book
પુસ્તક
A cat
બિલ્લી, બિલાડી
An elephant
હાથી
An eagle
બાજ
A cow
ગાય
A man
માણસ
A woman
સ્ત્રી
An Indian woman
ભારતિય સ્ત્રી
કોઈ વ્યકિત કે વસ્તુ વિશે વિશેષ માહિતી આપતા વિશેષણની આગળ...
A Japanese car... કાર ખરી પણ જાપાનીઝ...
જાપાનીઝ કાર
An interesting book.
રસપ્રદ પુસ્તક
A large house.
વિશાળ મકાન
A beautiful girl.
સુદર છોકરી
નિયમ :
કોઈ વાકયમાં જયારે કોઈ વસ્તુનો પહેલી વાર ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે તેની આગળ પણ આર્ટિકલ a કે an લગાડવામાં આવે છે.
સામાન્ય રીતે ગણી ન શકાય તેવી વસ્તુઓ કે ભાવવાચક નામોની આગળ આર્ટિકલ a કે આર્ટિકલ an લગાડવામાં આવતો નથી.
Select a student, the student will act as a class monitor.
એક વિદ્યાર્થી ને પસંદ કરો, એ મોનિટર તરીકે કામ કરશે.
This is a cat, the cat is white.
આ બિલ્લી છે, તે સફેદ રંગની છે.
He is an honest man.
તે એક પ્રમાણિક માણસ છે.
He is eating an apple.
તે સફરજન ખાઈ રહ્યો છે.
She is not an Indian by birth.
તેણી જન્મ થી ભારતિય નથી.
She is a European by birth.
તેણી જન્મે યુરોપિયન છે.
જોજો હોં ... કેટલાક પુસ્તકોમાં આ નિયમ થોડી અલગ રીતે આપેલો હોય છે. તે મુજબ જેનો સ્પેલિંગ A E I O U થી શરૂ થતો હોય તેની આગળ an લાગે, તથા A E I O U થી શરૂ થતા હોવા છતાં જેની આગળ an ને બદલે a લાગતો હોય તેને અપવાદ તરીકે યાદ રાખવાનું જણાવવામાં આવે છે. જેમ કે university ની શરૂઆત u થી થતી હોવા છતાં તેની આગળ article a લગાડવામાં આવે છે.
આથી ઉલ્ટું hour માં h થી શરૂઆત થતી હોવા છતાં તેની આગળ an લગાડવામાં આવે છે.
હવે આપણે ઉપર જોયેલો નિયમ ફરી થી જુઓ...
જેના ઉચ્ચાર (Spelling નહીં) ની શરૂઆત ...
અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ જેવા સ્વર થી થતી હોય અને એકવચનમાં તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેવા જાતિવાચક નામ આગળ an આર્ટિકલ લગાડવામાં આવે છે. જયારે આ રીતે university ની આગળ a તથા hour ની આગળ an જ લાગશે.
University નો સ્પેલિંગ u થી શરૂ થાય છે પણ ઉચ્ચાર યુનીવર્સીટી ય થી શરૂ થાય છે, જે વ્યંજન છે. માટે આર્ટિકલ a લાગશે.
An apple
સફરજન
An elephant
હાથી
A university
વિશ્વ વિદ્યાલય , યુનિવર્સીટી
A European
યુરોપિયન
An Indian
ભારતિય
An American
અમેરિકન
An hour
કલાક
An M A ( એમ. એ.)
એમ. એ.
A B Sc.
A બી.એસ. સી.
આ રીતે યાદ રાખવાથી તમારે અપવાદ પણ યાદ નહીં રાખવા પડે તથા બોલતી વખતે તમારે સ્પેલિંગ યાદ નહીં કરવા પડે , ઉચ્ચાર પર થી જ કયો આર્ટિકલ લગાડવો a કે an તે તમને તરત ખ્યાલ આવી જશે.
વાહન વ્યવહાર ના સાધનો ની આગળ કોઈ આર્ટીકલ નહિ લાગે , જેમ કે...
I go to office by bus.
I don't like to travel by train.
અહી bus કે train ની આગળ કોઈ આર્ટીકલ નહિ લાગે.
ભૌગોલિક સ્થળો ...
ખંડો અને દેશ ના નામ સાથે આર્ટીકલ નહિ લાગે ... Africa, Asia વગેર... દેશ...India,France,જાપાન વગેરે..
પણ જે દેશ ના નામ માં States,Republic,Kingdom આવતું હોય તેવા દેશ ના નામ સાથે આર્ટીકલ The લાગે છે ...The United States,The United Kingdom,The Republic of China.
જે દેશ ના નામ બહુવચન માં હોય તેમાં પણ The લાગશે...The Netherlands,The Philippines.
શહેરો, તળાવો ના નામ સાથે પણ આર્ટીકલ નહિ લાગે... London,Paris,Ahmedabad...Kankaria lake...@
Article The
10 Most important rules about article “The”
Article The को Definite Article भी कहा जाता है . Article A और An को केवल एकवचन की संज्ञाओ के साथ ही प्रयोग किया जाता है , जब की Article The का प्रयोग एकवचन एवं बहुवचन दोनों के साथ किया जा सकता है.
Rule 1. अगर आप कोई ऐसी चीज़ के बारे में बात कर रहे है जो वह पर , उस जगह पर एक ही है और सुनने वाले को पता है की आप किस चीज़ की बात कर रहे है तब उस के साथ हम Article The का प्रयोग करते हैं ।
Examples :
Please switch off the fan.
वहां एक ही पंखा है और सुननेवाले को पता है आप उस पंखे के बारे में बात कर रहे है, इस लिए हम the fan कहेंगे।
Please close the door.
Please open the window.
Please call the watchman.
Let's go to the club house.
Rule 2. अगर आप किसी चीज़ के बारे में बात कर रहे हैं जिसका आपने पहले जिक्र किया हुआ है और उसी वाक्य में दुबारा उसके बारे में बात कर रहे है तो भी हम Article The का उपयोग करेंगे।
This book is about pets, the book is very informative.
वाक्य के पहले भाग में हमने बता दिया है की कौन सी बुक के बारे में हम बात कर रहे है , इस लिए वाक्य के दूसरे भाग में हम उसके साथ Article The का उपयोग करेंगे, the book कहेंगे ।
That is a parrot, the parrot is green.
This is a rose, the rose is red.
Rule 3. किसी समूह या कोई एक वर्ग / समुदाय के बारे में बात कर रहे है तो उसके साथ भी Article The का उपयोग होगा।
The rich should help the poor.
The young should help the elderly.
The rich, the poor पुरे एक वर्ग के बारे में बात हो रही है।
The French are more fashionable.
The English are very polite.
यहाँ हम फ़्रांस और इंग्लॅण्ड के लोगों के बारे में बात कर रहे है , इस लिए Article The का उपयोग करेंगे , पर कोई भी भाषा के नाम के साथ कोई आर्टिकल नहीं लगता है , अगर हम French अथवा English भाषा के बारे में बात करना चाहते है तो कोई आर्टिकल नहीं लगेगा।
French is an easy language. ( No article)
I want to learn English. ( No article)
Rule 4 . कोई चीज़ अगर एक ही है , बेजोड़ है , उस तरह का कोई और नहीं है तो Article The का उपयोग होगा. खास तौर से कुदरत की रचना जैसे सूर्य, चंद्र, पृथ्वी, नदी, पर्वत etc .
The earth is larger than the moon.
The moon revolves around the earth.
The sun rises in the east.
The wind is blowing slowly.
Rule 5. समय अंतराल के बारे में बात करनी है तो Article The का उपयोग होगा, जैसे सुबह , शाम, भूतकालमे , भविष्य में etc.
I will meet you in the morning.
I used to smoke in the past.
Radios were more popular in the 80's.
पुरे अस्सी के दशक की बात हो रही है , परंतु अकेले कोई वर्ष , साल की बात करनी हो तो कोई आर्टिकल नहीं लगेगा।
He was born in 1995. ( No article )
I visited Mumbai in 1999. ( No article )
Rule 6. देशों , शहरों और खंडो के नाम के आगे कोई आर्टिकल नहीं लगता है , लेकिन जब कोई देश का नाम बहुवचन में है तो Article The का उपयोग होगा।
Example :
The Unites States Of America or The USA
The United Arab Emirates
The Netherlands - Article The का उपयोग होगा लेकिन Mumbai ( No article)
London ( No article) Ahmedabad ( No article)
और एकवचन के नाम वाले देशों के साथ कोई आर्टिकल का प्रयोग नहीं होगा.
Example : India, Japan, England etc.
Republic और Kingdom जैसे शब्द बहुवचन का बोध कराते है इस लिए उस के साथ आर्टिकल The का उपयोग होगा।
The United Kingdom.
The Republic of China.
Rule 7. छोटे , अस्थायी रोगों के साथ Article A का उपयोग होता है , बड़े रोगों के साथ कोई आर्टिकल नहीं लगता और , व्यापक बड़े रोग , महामारी के साथ Article The का उपयोग होता है.
छोटे , अस्थायी रोग : a headache, a fever, a cold
बड़े रोग : AIDS , Cancer
व्यापक बड़े रोग , महामारी : The measles, The Flu, The plague
यह सामान्य नियम है , अन्य कई रोग के नाम ऐसे भी है जिस में आर्टिकल्स के सामान्य नियम लागु होते हैं।
Rule 8. कोई शब्द , संज्ञा के Superlative रूप के साथ हमेशा Article The का उपयोग होगा।
The best
The highest
The tallest
Rule 9. Cardinal Numbers ( 1 , 2, 3 ) के आगे कोई आर्टिकल नहीं लगेगा, परंतु Ordinal Numbers ( 1st , 2nd, 3rd ) के आगे Article The का प्रयोग होगा।
World War 1 ( No article ) परंतु The first world war ( use "The" )
Page 5 ( No article ) परंतु The Fifth page ( Use "The")
Street 7 ( No article ) परंतु The seventh street ( Use "The")
Rule 10. प्रवृति और स्थल : Activity and location : कोई शब्द किसी प्रवृति का निर्देश करता है तो कोई आर्टिकल नहीं लगेगा परंतु यही शब्द अगर स्थल का निर्देश करता है तो Article The का उपयोग होगा।
प्रवृति का निर्देश
स्थल का निर्देश
Article The
She is going to office. दफ्तर की प्रवृति - कोई आर्टिकल नहीं
He is going to playground. खेलने की प्रवृति - कोई आर्टिकल नहीं
I am going to library. पढ़ने की प्रवृति - कोई आर्टिकल नहीं
परंतु

टिप्पणियाँ
एक टिप्पणी भेजें